profile-img

આરાધ્યા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ,

આરાધ્યા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ, માણેકલ ચોકડી, સાણંદ (અમદાવાદ) ખાતે 24×7 ઇમરજન્સી સેવા અને ખાસ સારવાર સાથે વિવિધ વિભાગોની સંપૂર્ણ આરોગ્યસેવા આપે છે – જેમ કે જનરલ મેડિસિન, સ્ત્રીરોગ, બાળરોગ, હાડકાંના રોગો, નસોના રોગો, કાન-નાક-ગળા, ચામડી-વાળ અને સર્જરી.

અમે પોઈઝન પીધેલા દર્દીઓની તાત્કાલિક સારવાર અને ઓપરેશન કરીએ છીએ તથા પોલીસ કેસ વાળા દર્દીઓનું યોગ્ય રીતે કાયદેસર ઉપચાર કરીએ છીએ.

અમે પાસે આધુનિક ઓપરેશન થિયેટર, સંપૂર્ણ સજ્જ ડાયગ્નોસ્ટિક લેબ્સ અને મેડિકલ સ્ટોર ઉપલબ્ધ છે.

🔸 હમારિ હોસ્પિટલમાં મોટા ભાગે નોર્મલ ડિલિવરી થાય છે અને અમે નોર્મલ ડિલિવરી પર વધુ વિશ્વાસ રાખીએ છીએ.

phone
Mobile Number
+91 9081814646

QR Code

qr profile

Our Services

24/7 Emergency Service
24/7 Emergency Service

તાત્કાલિક સારવાર રાઉન્ડ ધ કલોક ઉપલબ્ધ.

Doctor Consultation Facility
Doctor Consultation Facility

ડોક્ટર કન્સલ્ટેશન માટેની સેવા.

Medical Store Available
Medical Store Available

દવાખાની બાજુમાં મેડિકલ સ્ટોરની ઉપલબ્ધતા.

Modern Operation Theater
Modern Operation Theater

આધુનિક ઓપરેશન થિયેટર ઉપલબ્ધ.

Medical Lab Facilities
Medical Lab Facilities

લેબ ટેસ્ટ અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ.

Departments for Specialties
Departments For Specialties

મલ્ટીસ્પેશિયાલિટી વિભાગો જેવી કે પીડિયાટ્રિક્સ, ઓર્થોપેડિક, ગાયનેક વગેરે.

Treatment for Chronic and Common Illnesses
Treatment For Chronic And Common Illnesses

હ્રદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બિમારીઓ માટેની સારવાર.

Ambulance Facility
Ambulance Facility

એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે તાત્કાલિક હોસ્પિટલ પહોંચ માટે.

Sonography Services
Sonography Services

પ્રેગ્નન્સી તથા અન્ય રોગચાળાઓ માટે સોનોગ્રાફી ઉપલબ્ધ.

X-Ray Services
X-Ray Services

હાડકાં અને છાતી સંબંધિત તપાસ માટે એક્સ-રે સુવિધા ઉપલબ્ધ.

Physiotherapy Services
Physiotherapy Services

દુખાવા અને રિકવરી માટે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ.

Family Planning & Pregnancy Care
Family Planning & Pregnancy Care

ગર્ભ સંભાળ અને કુટુંબ કલ્યાણ માટે માર્ગદર્શન અને સારવાર.

Testimonials

profile

"અરાધ્યા હોસ્પિટલમાં મારી માતાની તાત્કાલિક સારવાર માટે 24 કલાકની સર્વિસ lifesaver સાબિત થઈ. સ્ટાફ ખુબજ સહકાર આપે છે અને ડોક્ટરનો અનુભવ શ્રેષ્ઠ છે."

profile

"હું મારા બાળકને પીડિયાટ્રિક વિભાગમાં લઈને ગયો હતો અને ત્યાં મળેલી સારવાર અને વ્યવસ્થાથી હું ખૂબ ખુશ છું. સારવારની ગુણવત્તા અને સફાઈ બેસ્ટ છે."

Business Hours

Monday
12:00 AM - 12:00 AM
Tuesday
12:00 AM - 12:00 AM
Wednesday
12:00 AM - 12:00 AM
Thursday
12:00 AM - 12:00 AM
Friday
12:00 AM - 12:00 AM
Saturday
12:00 AM - 12:00 AM
Sunday
12:00 AM - 12:00 AM

Make an Appointment

Inquiries

Made By Nextapsolutions.com
 Add to contact